ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ઘર

Courtesy : Instagram

17 February, 2024 

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના પિતાના આરોપો બાદ ચર્ચામાં છે.

Courtesy : Instagram

તેમના પિતાએ કહ્યું કે તેઓ પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂથી દૂર અલગ ઘરમાં રહે છે.

Courtesy : Instagram

જો કે રવિન્દ્ર જાડેજાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

Courtesy : Instagram

શું તમે જાણો છો ગુજરાતમાં રવિન્દ્ર જાડેજા ક્યાં રહે છે?

Courtesy : Instagram

રવીન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરના રહેવાસી છે.

Courtesy : Instagram

પિતા ચોકીદાર હોવાના કારણે જાડેજાનું બાળપણ મુશ્કેલ હતું.

Courtesy : Instagram

જાડેજાનું જામનગરમાં ચાર માળનું આલીશાન મકાન છે

Courtesy : Instagram

તેના ઘરના દરવાજાથી લઈને જૂના ફર્નિચર અને ઝુમ્મર સુધી બધું જ ખૂબ જ સુંદર છે.

Courtesy : Instagram

રવિન્દ્ર જાડેજા પોતાની લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.

Courtesy : Instagram