સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે જન્માષ્ટમીનો લોક મેળો

આગામી 5 થી 9 સપ્ટેમ્બર સુધી રાજકોટ ખાતે યોજાશે રસરંગ લોકમેળો 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ 5 દિવસ મેળાનો મન ભરીને માણે છે આનંદ

રેસકોર્સ મેદાનમાં યોજાતા આ લોકમેળામાં હોય છે અનેક મોટી રાઈડસ્

આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અને ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે લોકો

રાહુલ ગાંધી લદ્દાખની વાદીઓમાં બાઇક ચલાવતા જોવા મળ્યા