રાહુલ ગાંધી લદ્દાખની વાદીઓમાં બાઇક ચલાવતા જોવા મળ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદ્દાખના પ્રવાસે છે

આજે તે પેંગોંગ લેકના રસ્તે બાઇક ચલાવતા જોવા મળ્યા હતા

પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જન્મજયંતિ 20 ઓગસ્ટે છે

 રાહુલે કહ્યું કે પિતા રાજીવ ગાંધીને પેંગોંગ લેક ખૂબ પસંદ હતું

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ આ દરમિયાન તેમના પિતાની જન્મજયંતિની ઉજવણી કરશે  

રાહુલ ગાંધીએ લદ્દાખની મુલાકાત દરમિયાન લેહમાં લગભગ 500 યુવાનો સાથે વાતચીત કરી હતી

ઓડિટોરિયમમાં યુવાનો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

 તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે

એક સાથે જોવા મળ્યા આલિયા ભટ્ટ અને કરીના કપૂર, બંને સાથે કરશે ફિલ્મ?