શું તમે જાણો છો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિશે ?

12 November 2023

Courtesy : Social Media

CM અશોક ગેહલોતનો જન્મ 3 મે 1951 ના રોજ જોધપુરના રાજસ્થાનમાં થયો હતો

Courtesy : Social Media

તેમણે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હા રાવના મંત્રીમંડળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી

Courtesy : Social Media

પહેલીવાર ગેહલોત 34 વર્ષની નાની વયે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા

Courtesy : Social Media

અશોક ગેહલોતે વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે

Courtesy : Social Media

આ સિવાય વર્ષ 1982માં ગેહલોત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહાસચિવ પણ હતા

Courtesy : Social Media

CM અશોક ગેહલોતે 27 નવેમ્બર 1977ના રોજ સુનીતા ગેહલોત સાથે લગ્ન કર્યા હતા

Courtesy : Social Media

ગેહલોતને એક પુત્ર વૈભવ ગેહલોત અને એક પુત્રી સોનિયા ગેહલોત છે 

Courtesy : Social Media

ગેહલોતે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે

Courtesy : Social Media

શું તમે જાણો છો મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા વિશે ?