શું તમે જાણો છો મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા વિશે ?

10 November 2023

Courtesy : Social Media

જોરામથાંગા 2018 થી મિઝોરમના 5મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે

Courtesy : Social Media

જોરામથાંગા મિઝો નેશનલ ફ્રન્ટના પ્રમુખ પણ છે

Courtesy : Social Media

CM જોરામથાંગાનો જન્મ 13 જુલાઈ 1944માં  થયો હતો

Courtesy : Social Media

જોરામથાંગાએ 1950માં સમથાંગ ખાતે પ્રાથમિક શાળામાં પ્રવેશ કર્યો

Courtesy : Social Media

તેમણે B.A (English Hons) સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે

Courtesy : Social Media

CM જોરામથાંગાના લગ્ન 2 ફેબ્રુઆરી 1988ના રોજ રોનીહસાંગી સાથે થયા હતા

Courtesy : Social Media

તેમને એક પુત્ર છે જેનું નામ રોથાન્સિયામા અને એક પુત્રી જેનું નામ મિલારી છે

Courtesy : Social Media

2010માં જોરમથાંગા પર ભ્રષ્ટાચારના અનેક કેસ નોંધાયા હતા

Courtesy : Social Media

ભારતના વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાન ટીમની ઉડાવી મજાક, વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શન પર કરી મજેદાર પોસ્ટ