(Credit Image : Getty Images)
01 July 2025
Rain Water: વરસાદનું પાણી છે કામનું, તમને દેવામાંથી કરશે 'મુક્ત'
વરસાદી પાણી માટે ઘણા ઉપાયો છે. જે તમને ફાયદો કરાવી શકે છે.
ઉપાયો
કાચના વાસણમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ફાયદો થઈ શકે છે.
ફાયદા
જો કોઈ વ્યક્તિ દેવામાંથી મુક્તિ મેળવવા માંગે છે તો તેણે કાચના વાસણમાં પાણી ભરીને એકાંત જગ્યાએ રાખવું જોઈએ.
મુક્તિ મેળવવાના ઉપાયો
વરસાદી પાણીમાં દૂધ ભેળવીને સ્નાન કરવાથી ધીમે-ધીમે દેવું ચૂકવવાનું શરૂ થાય છે.
દેવું ચૂકવવાના ઉપાયો
માટીના વાસણમાં વરસાદનું પાણી ભરો અને તેને ઘરની ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો.
આ દિશામાં પાણી રાખો
કોઈ પણ સ્કીનનો રોગ હોય તેને પણ વરસાદના પાણીથી એકવાર તો સ્નાન કરવું જોઈએ. રોગ જલદી મટે છે.
સ્કીન
આ પણ વાંચો
દાડમની છાલને ફેંકશો નહીં, બહુ કામની ચીજ છે, આ 5 રીતે કરો તેનો ઉપયોગ
સમુદ્રશાસ્ત્ર: દાંત વચ્ચેનું અંતર શું દર્શાવે છે?
કસરત કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહીં?