કંગનાની સુંદરતા જોઈને નજર હટાવવી મુશ્કેલ, ફેન્સ થયા ક્રેઝી

કંગના રનૌતના ઘણા નામથી જાણીતી છે, પરંતુ હાલમાં તે પોતાના પ્રોજેક્ટમાં બિઝી છે

કંગના રનૌતની ફિલ્મ તેજસ ચર્ચામાં છે, હાલમાં 'ચંદ્રમુખી-2'ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી

'ચંદ્રમુખી-2'માં કંગના રનૌતનો લુક જોઈને ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે

કંગનાના ફિલ્મી લુકે ધ્યાન ખેંચ્યું હતું. તેના ટ્રેલર લોન્ચ આઉટફિટને જોયા પછી ફેન્સે વખાણ કર્યા

બ્લુ ઓફ-શોલ્ડર બ્લાઉઝ-ગોલ્ડન વર્કની સાડી, વાળમાં ગજરા અને ગળામાં નેકપીસ, 'પરમસુંદરી' બની કંગના

કંગના રનૌતની સુંદરતા તેના લુકમાં પણ વધારો કરી રહી છે, તેના કિલર લુકથી ફેન્સ થયા દિવાના

'ચંદ્રમુખી-2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે