હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ હિમાંશી ખુરાના ચર્ચામાં છે

હિમાંશી ખુરાના માલદીવમાં વેકેશન મનાવી રહી છે

હિમાંશીએ બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ સુંદર અંદાજ બતાવ્યો

આ લુકમાં હિમાંશી ખુરાના સુંદર લાગી રહી છે

હિમાંશી આ સ્ટાઈલમાં મેકઅપ વગર જોવા મળી રહી છે

હિમાંશીએ બ્યૂટી ફ્લોન્ટ કરતા આપ્યા કિલર પોઝ

હિમાંશી ખુરાનાની સુંદરતા પર ફેન્સ ફિદા થાય છે

પિંક સાડી, પ્રિન્સેસ જેવી સુંદરતા, અંકિતા લોખંડે પતિ સાથે થઈ રોમેન્ટિક, જુઓ Photos