એથનિક લુકમાં અંકિતા લોખંડેની સુંદરતાથી ફિદા થયા ફેન્સ

ટીવી શોથી લઈને બોલિવુડમાં અંકિતા લોખંડેએ નામ બનાવ્યું છે

એક્ટ્રેસ પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે

લેટેસ્ટ ફોટોશૂટમાં અંકિતા પિંક કલરની શિમરી સાડીમાં જોવા મળી રહી છે

અંકિતાએ હેવી નેકપીસ, હેરસ્ટાઈલ અને મેકઅપ કૈરી કર્યો છે

અંકિતાએ તેના પતિ સાથેનો એક રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો છે

વ્હાઈટ કોટ-સૂટમાં વિકીની સ્ટાઈલ પણ શાનદાર છે

ગ્લેમરસ અંદાજમાં એક્ટ્રેસના ફોટો વાયરલ થતાં રહે છે 

પર્પલ સાડી, ગ્લેમર્સ લુક, ભોજપુરી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ