પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ સરોગસીથી પેરેન્ટ્સ બન્યા છે

પ્રિયંકા ચોપરા જોનાસ હાલ તેની પુત્રી માલતી સાથે રજાઓ એન્જોય કરી રહી છે

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીકરી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે

 આ ફોટોમાં માલતીની ક્યૂટનેસ સ્પષ્ટપણે જોવા મળી રહી છે

Priyanka Chopraની લાડલી પુત્રીની ક્યૂટનેસએ ફરી ચાહકોનું દિલ જીત્યું

 માલતીએ ગુલાબી રંગની વિન્ટર હૂડી પહેરી છે

 પહેલા ફોટામાં જોઈ શકાય છે કે માલતી ચંદ્ર તરફ ઈશારો કરીને જોઈ રહી છે

  પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, "સુપરમૂનની શોધ"

સોશિયલ મીડિયા પર બંન્ને ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે

પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલતી સાથેના અનેક  ફોટા પોસ્ટ કર્યા છે 

દેશી લુકમાં શ્વેતા તિવારી મળી જોવા, દિવાના બન્યા ફેન્સ જુઓ Photos