પીએમ નરેન્દ્ર મોદી આજે 73 વર્ષના થયા

17 September 2023

Courtesy : Social Media

દેશના વડાપ્રધાનનું શેડ્યુલ કેટલું બિઝી છે તે દરેક વ્યક્તિ જાણે છે

Courtesy : Social Media

પરંતુ શું તમે વિચાર્યું છે કે પીએમ તેમના ફ્રી સમયમાં શું કરતા હશે

Courtesy : Social Media

PM મોદી ઘણા સ્ટાર્સ સાથે જોવા મળ્યા છે પરંતુ શું તમે જાણો છો કે મોદીજીને કઈ ફિલ્મ પસંદ છે?

Courtesy : Social Media

જવાબ છે ગાઈડ, આ ફિલ્મ દેવ આનંદના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે જે આરકે નારાયણની નોવેલ પર આધારિત હતી

Courtesy : Social Media

આ સિવાય નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે તેમને ગીતો સાંભળવાનો શોખ છે અને તેમનું ફેવરિટ ગીત કયું છે

Courtesy : Social Media

તેમને કહ્યું હતું કે તેને 1961માં આવેલી ફિલ્મ જય ચિત્તોરનું ગીત 'ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે' ખૂબ જ પસંદ છે

Courtesy : Social Media

આ ગીત લતા મંગેશકરે ગાયું હતું અને એક્ટ્રેસ નિરુપા રોય પર ફિલ્માવવામાં આવ્યું હતું, આ ફિલ્મમાં રાજ કુમાર લીડ રોલમાં હતા

Courtesy : Social Media

પીએમ મોદીની વાત કરીએ તો તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો

Courtesy : Social Media

બોલિવુડ સ્ટાર્સના ફેવરિટ છે નરેન્દ્ર મોદી, જુઓ પીએમ સાથે સેલેબ્સની આ તસવીરો

Courtesy : Social Media