વિશ્વ વન્યજીવન દિવસ પર, પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે  

Photo :  Twitter

03 : March

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરની મુલાકાત લીધી

Photo :  Twitter

03 : March

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યા

Photo :  Twitter

03 : March

ગીરના જંગલમાં પીએમ મોદી અલગ જ સ્ટાઈલમાં જોવા મળ્યા

Photo :  Twitter

માથા પર ટોપી અને હાથમાં કેમેરા સાથેનો તેમનો લુક જોરદાર હતો

Photo :  Twitter

ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીનો આનંદ લીધો

Photo :  Twitter

પીએમ મોદીએ જંગલ સફારી દરમિયાન એશિયાઈ સિંહોના ફોટો ક્લિક કર્યા

Photo :  Twitter

 જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Photo :  Twitter

એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ ગીર હોવાનું કહેવાય છે

Photo :  Twitter

દર વર્ષે લાખો પ્રવાસીઓ ગીર નેશનલ પાર્કની મુલાકાત લે છે

Photo :  Twitter