વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે

30 ઓક્ટોબર 2023

Pic Credit- Tv9 Gujarati

પ્રવાસના પહેલા દિવસે માઇભક્ત મોદી અંબાજી પહોંચ્યા હતા

અંબાજી પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

માના દરબારમાં પહોંચતા જ પીએમ મોદી ભક્તિના રંગે રંગાયા

ચાચર ચોકમાં હાજર ભક્તોનું પણ મોદીએ અભિવાદન ઝીલ્યું

વડાપ્રધાન મોદીએ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવ્યું

વડાપ્રધાન મોદીએ માના પૂજા-પાઠ સાથે આરતી ઉતારી આર્શીવાદ મેળવ્યા 

ભટ્ટજી મહારાજે વડાપ્રધાનને માના પાદુકાની પૂજા કરાવી

વડાપ્રધાન મોદીએ માની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો

સરકાર સીનિયર સિટીઝન માટે ચલાવે છે ઘણી સ્કીમ

28 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media