ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેની વિશ્વમાં શુ અસર થશે ?

06 નવેમ્બર, 2024

રશિયાને ખુલ્લું સમર્થન મળી શકશે અને યુક્રેનને હથિયારોની સપ્લાય બંધ થઈ શકે. જેથી રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે.

ઉત્તર કોરિયા સાથે ફરી મિત્રતા થશે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિત્રતા સ્થાપિત થશે

તેલના કુવાઓની શોધખોળનું કામ જે બંધ થઈ ગયું હતું તે ફરીથી શરૂ થશે અને ક્રૂડ ઓઈલ 60-65 USD સુધી જઈ શકે છે.

ચીનની ચિચિયારીઓ ફરી બહાર આવશે એટલે કે ચીનને WTOમાં વિકસિત દેશ બનવા મજબૂર કરવામાં આવશે જેથી ચીનની પ્રગતિને રોકી શકાય.

ચીની ઉત્પાદનોની આયાત પર ભારે ટેક્સ લાગશે

ટ્રમ્પ-મોદી મિત્રતા ફરી જોવા મળશે

વેનેઝુએલા સાથેની દુશ્મની ઓછી થશે

બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરી શકે છે

નિજ્જરના કેસને લઈ મહત્વનો નિર્ણય આવી શકે.

ખાલિસ્તાનીઓ તેમની સ્વતંત્રતા ગુમાવી શકે તેવી સંભાવના.

કેનેડા પણ શાંત થશે