અમદાવાદમાં દશેરા પહેલા રાવણદહનની તૈયારીઓ

20/10/2023

અમદાવાદના રામોલમાં તૈયાર થાય છે મહાકાય રાવણ

યુપીના આગ્રા, મથુરાના મુસ્લિમ પરિવારો તૈયાર કરે છે રાવણ

કાગળ, બામ્બુ, જિલેટીન, લાકડીઓ અને ગુંદરથી તૈયાર થાય છે રાવણ

10 ફૂટ થી 50 ફૂટ સુધીના રાવણ બનીને તૈયાર

માથું, શરીર અને પગ એમ ત્રણ ભાગમાં રાવણ તૈયાર કરાય છે

પ્રતિ 10 ફૂટ રાવણના ૬ હજાર રૂપિયા ભાવ 

અમદાવાદમાં નાગરવેલ હનુમાન, રખિયાલ, કર્ણાવતી ક્લબ અને ભાડજ મંદિરમાં મોટા રાવણ દહનના કાર્યક્રમો

અસત્ય પર ધર્મના વિજયના પ્રતિક સ્વરૂપે દશેરાની ઉજવણી, આ દિવસે જ ભગવાન રામે કર્યો હતો રાવણનો વધ

મોનાલિસા પિંક ડીપ નેક ફ્લોરલ પ્રિન્ટેડ વન પીસમાં કિલર લુક

20 October 2023

Courtesy : Instagram