મોનાલિસા પિંક ડીપ નેક ફ્લોરલ પ્રિન્ટેડ વન પીસમાં કિલર લુક

20 October 2023

Courtesy : Instagram

મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

Courtesy : Instagram

પિંક ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં મોનાલિસા જોરદાર લાગી રહી છે

Courtesy : Instagram

આ તસવીરોમાં મોનાલિસા સુંદર લાગી રહી છે

Courtesy : Instagram

મોનાલિસાના લેટેસ્ટ ફોટોઝ પર ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે

Courtesy : Instagram

મોનાલિસાએ પિંક ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં સાથે મિનિમલ મેકઅપ કર્યો છે

Courtesy : Instagram

મોનાલિસાએ પિંક ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કર્વી ફિગર કર્યું ફ્લોન્ટ

Courtesy : Instagram

મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

Courtesy : Instagram

મોનાલિસાની બોલ્ડનેસ જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા છે

Courtesy : Instagram

જાહ્નવી કપૂરનો સિલ્વર રિવીલિંગ આઉટફિટમાં બોલ્ડ લુક, જુઓ Photos

Courtesy : Instagram