29/11/2023

કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી

પશુ-પક્ષીઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ

પ્રાણીઓના પાંજરા પાસે હીટર મુકવામાં આવ્યા

તો પક્ષીઓને ઠંડીથી રક્ષણ માટે બ્રુડર મુકાયા

ગજરાજના ખોરાક માટે ખાસ વસાણાની વ્યવસ્થા કરાઈ 

સરિસૃપોને ઠંડીથી રક્ષણ મળે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા 

પ્રાણીઓ માટે ખાસ સુકા ઘાસની પથારીઓ તૈયાર કરાઈ

કડકડતી ઠંડીમાં પશુ-પક્ષીઓને રાહતનો અનુભવ થશે

મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રાણી કાંકરિયા ઝૂની મુલાકાતે આવે છે

ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો