બ્લોક થઇ ગયેલા ગેસ બર્નરને મિનિટોમાં સાફ કરી શકાય

28 નવેમ્બર 2023

શિયાળામાં ઘરે ઘરે બને છે રિંગણનો ઓળો

જોકે ગેસ પર રિંગણ શેક્યા પછી ગેસ બર્નર થઇ જાય છે બ્લોક

ગેસ બર્નર સાફ કરવાનું કામ હોય છે ખૂબ જ મુશ્કેલ

કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ગેસના બર્નરને સરળતાથી સાફ કરી શકાય

લીંબુથી ગેસ બર્નરને પોલિશ કરવાથી બ્લોક છિદ્રને સરળતાથી ખોલી શકાય

ગેસ બર્નરને સાફ કરવા માટે લીંબુમાં થોડું મીઠું નાખીને બર્નર પર ઘસો

ગેસ સાફ કરવા માટે ઇનો કે પછી સોડાનો ઉપયોગ કરી શકાય

બાઉલમાં ગરમ પાણીમાં ઇનો, લીંબુનો રસ,લિક્વિડ ડિટર્જન્ટ નાખવુ

આ સોલ્યુશનને ગેસ બર્નર પર લગાવી બ્રશથી ઘસો, બ્લોક હટી જશે

લોકો કારમાં ઓછી માઈલેજની કરે છે ફરિયાદ

27 નવેમ્બર 2023

Pic Credit- Social Media