બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિતની હસ્તીઓ આવશે ગુજરાત

Courtesy : Instagram

21 February, 2024 

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગનું VVVVIP ગેસ્ટ લિસ્ટ સામે આવ્યું છે.

Courtesy : Instagram

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાનાર છે.

Courtesy : Instagram

ભારત અને વિદેશમાંથી ઘણી જાણીતી હસ્તીઓ આમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

Courtesy : Instagram

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગનું VVVVIP ગેસ્ટ લિસ્ટ સામે આવ્યું છે.

Courtesy : Instagram

બિલ ગેટ્સ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક છે.

Courtesy : Instagram

ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે.

Courtesy : Instagram

લેરી ફિન્ક બ્લેકરોકના CEO છે, જે વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર છે.

Courtesy : Instagram

બોબ ઈન્ગર ડિઝનીના સીઈઓ છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં વોલ્ટ ડિઝનીના બિઝનેસને ખરીદી શકે છે.

Courtesy : Instagram

આ કાર્યક્રમમાં Adobeના CEO શાંતનુ નારાયણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Courtesy : Instagram

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પના અંબાણી પરિવાર સાથે લાંબા સમયથી સંબંધ છે.

Courtesy : Instagram

આ સિવાય લુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડોક, મેક્સિકોના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કાર્લોસ સ્લિમ, સહિતના લોકો હાજર રહેશે.

Courtesy : Instagram