18 February  2024

Photo : Instagram

રાજકોટમાં યશસ્વી જયસ્વાલનું રાજ જોવા મળ્યું

18 February  2024

Photo : Instagram

યશસ્વી જયસ્વાલે વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે

18 February  2024

Photo : Instagram

ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા છે

18 February  2024

Photo : Instagram

236 બોલનો સામનો કરીને 214 રનની અણનમ ઇનિંગ રમી હતી

18 February  2024

Photo : Instagram

આ દરમિયાન તેણે 10 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા 

18 February  2024

Photo : Instagram

યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ બીજી બેવડી સદી છે 

18 February  2024

Photo : Instagram

આ પહેલા તેણે આ જ સીરિઝની બીજી ટેસ્ટમાં 209 રન બનાવ્યા હતા 

18 February  2024

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર યશસ્વી ત્રીજો ભારતીય અને વિશ્વનો 7મો બેટ્સમેન છે

18 February  2024

યશસ્વી ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 22 છગ્ગા ફટકાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો