03 જાન્યુઆરી 2024

રોહિત શર્માનો  પ્રસિદ્ધ પ્રેમ

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

બીજી ટેસ્ટમાં  રોહિત શર્માએ લીધો  મોટો નિર્ણય

Pic Credit - BCCI 

રોહિત શર્માએ  ટીમમાં બે ફેરફાર કર્યા

Pic Credit - BCCI 

અશ્વિન-શાર્દૂલના સ્થાને જાડેજા-મુકેશને ટીમમાં  સામેલ કર્યા

Pic Credit - BCCI 

રોહિત શર્માએ બીજી ટેસ્ટમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન આપ્યું

Pic Credit - BCCI 

પ્રસિદ્ધ કૃષ્ણા  પહેલી ટેસ્ટમાં  ફ્લોપ રહ્યો હતો

Pic Credit - BCCI 

પહેલી ટેસ્ટમાં કૃષ્ણા  મોંઘો સાબિત થયો હતો

Pic Credit - BCCI 

કેપટાઉનની પિચ  ફાસ્ટ બોલરો માટે મદદરૂપ

Pic Credit - BCCI 

પ્રસિદ્ધ કેપટાઉન ટેસ્ટમાં  સારું પ્રદર્શન કરશે તેવો રોહિતને વિશ્વાસ

સાનિયા મિર્ઝા હવે શરૂ કરશે આ કામ, પૈસાનો થશે વરસાદ