02 જાન્યુઆરી 2024

ટેનિસ સ્ટાર  સાનિયા મિર્ઝા  હવે નવા રોલમાં

Pic Credit - ATP

Pic Credit - ATP

ગત વર્ષે ફેબ્રુઆરીમાં ટેનિસમાંથી લીધી હતી  નિવૃત્તિ

Pic Credit - ATP

નિવૃત્તિના લગભગ  એક વર્ષ બાદ  ફરી શરૂ કરશે કામ  

Pic Credit - ATP

સાનિયાનું આ નવું કામ  ટેનિસ સાથે જ  જોડાયેલું છે

Pic Credit - ATP

સાનિયા મિર્ઝા હવે  ટેનિસમાં કોમેન્ટ્રી કરશે

Pic Credit - ATP

સાનિયા મિર્ઝા  ઓસ્ટ્રેલિયન ઓપનમાં  કોમેન્ટ્રી કરતી જોવા મળશે

Pic Credit - ATP

14 જાન્યુઆરીથી શરૂ થશે ઓસ્ટ્રેલિયન ઓપન

Pic Credit - ATP

સાનિયા મિર્ઝાને  કોમેન્ટ્રી કરવા  મોટી રકમ મળશે

Pic Credit - ATP

સાનિયાએ તેની છેલ્લી ગ્રાન્ડસ્લેમ મેચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં જ રમી હતી

વર્ષ 2024માં ધોની-ધવન સહિત આ સ્ટાર ખેલાડી લઈ શકે છે સંન્યાસ