સર્વાઇકલ કેન્સરથી બચવા માટે કરો આ ઉપાય

માત્ર શહેરમાં જ નહીં ગામમાં પણ સર્વાઇકલ કેન્સરનો શિકાર બની છે મહિલાઓ

પૂનમ પાંડેને કારણે સર્વાઇકલ કેન્સરની થઈ રહી છે ચર્ચા 

સર્વાઇકલ કેન્સર થવા પાછળ HPVની મહત્વની ભૂમિકા છે, તે STD દ્વારા ફેલાય છે

સર્વાઇકલ કેન્સરથી બચવા માટે વજનને નિયંત્રિત કરો, તમારુ વજન ઉંમરના હિસાબે હોવું જોઈએ

જંક ફૂડથી દૂર રહો, માત્ર હેલ્ધી વસ્તુઓ ખાઓ

આલ્કોહોલથી દૂર રહો, તેનાથી ગંભીર બિમારીઓ ફેલાય છે