વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કર્ણાટકના પ્રવાસે

25 નવેમ્બર 2023

Pic Credit- Social Media

બેંગ્લુરુમાં મોદી તેજસ પ્લેનમાં થયા સવાર

બેંગ્લુરુમાં HALના ગોડાઉનનું કર્યું નિરિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાવ્યું તેજસ ફાઈટર જેટ પ્લેન

તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી

વડાપ્રધાને 'મેક ઈન ઈન્ડિયા' પર મૂક્યો ભાર

પીએમ મોદીએ મલ્ટી-રોલ ફાઈટર જેટને આપી મંજૂરી

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા માટે શરૂ કરી પહેલ

અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા બનાવવામાં આવી રહ્યા છે હથિયારો

ટાટા ગૃપ બાદ હવે આ દિગ્ગજ કંપની લાવી રહી છે IPO