PM મોદીએ બાળકોને બતાવ્યો જાદુ

16 November 2023

Courtesy : Instagram

ક્યારેક માથું હલાવ્યું તો ક્યારેક કપાળ પર સિક્કો ચોંટાડ્યો

Courtesy : Instagram

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે 

Courtesy : Instagram

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે

જેમાં પીએમ મોદી બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે

Courtesy : Instagram

આ વીડિયો હવે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે 

Courtesy : Instagram

જેમાં તે બાળકો સાથે ગેમ રમતા જોવા મળી રહ્યા છે

Courtesy : Instagram

પીએમ મોદીએ  ટ્વિટર પર બાળકો સાથેની તસવીર શેર કરી અને લખ્યું માસૂમ બાળકો સાથે આનંદની થોડી ક્ષણો!

Courtesy : Instagram

આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ આ રીતે બાળકો સાથે સમય વિતાવ્યો હોય 

Courtesy : Instagram

 આ પહેલા પણ તે ઘણા પ્રસંગોએ બાળકો સાથે હસતા અને મસ્તી કરતા જોવા મળે છે

Courtesy : Instagram

શું તમે જાણો છો તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ વિશે ?