23 સપ્ટેમ્બર 2023

PM મોદીએ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

Pic Credit - BCCI Cricket

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ  રહ્યા હાજર

Pic Credit - BCCI Cricket

10 દિગ્ગજ ક્રિકેટરો સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બન્યા

Pic Credit - BCCI Cricket

સચિન, ગાવસ્કર, રવિ શાસ્ત્રી, વેંગસરકર એક જ ફ્લાઈટમાં વારાણસી પહોંચ્યા

Pic Credit - BCCI Cricket

1983માં વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન કપિલ દેવ  રહ્યા હાજર

Pic Credit - BCCI Cricket

સુનીલ  ગાવસ્કર સહિત દિગ્ગજો સાથે PM મોદીએ કરી વાતચીત

Pic Credit - BCCI Cricket

સચિન તેંડુલકરે PM મોદીને NAMO નામની ભારતીય ટીમની જર્સી ભેટમાં આપી

Pic Credit - BCCI Cricket

BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા

Pic Credit - BCCI Cricket

તમામ ક્રિકેટ મહાનુભાવોએ કાશી વિશ્વનાથ મંદિરમાં  પૂજા અર્ચના કરી

Pic Credit - BCCI Cricket

મોહાલી વનડેમાં ભારતની યાદગાર જીત, શમીનો સપાટો