23 સપ્ટેમ્બર 2023

વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વનડે સીરિઝ

Pic Credit - ICC Cricket

ભારતે પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટ હરાવ્યું

Pic Credit - ICC Cricket

મોહમ્મદ શમીએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી

Pic Credit - ICC Cricket

મહોમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી

Pic Credit - ICC Cricket

શમી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં પાંચ વિકેટ લેનાર ખેલાડીઓ બન્યો

Pic Credit - ICC Cricket

27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચ જીતી

Pic Credit - ICC Cricket

ભારત વનડે રેન્કિંગમાં નંબર 1 ટીમ બની

Pic Credit - ICC Cricket

ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર 1 ટીમ બની

Pic Credit - ICC Cricket

કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Pic Credit - ICC Cricket

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી