20 નવેમ્બર 2023

આઠ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતમાં  T20 સીરિઝ રમવા રોકાશે

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

સ્ટાર ઓસ્ટ્રેલિયાન બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત સામે  T20 સીરિઝમાં રમશે

Pic Credit - ICC cricket 

ઓપનર ડેવિડ વોર્નર  ભારતમાં T20 સીરિઝમાં ભાગ લેશે

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપમાં દમદાર પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલ  T20 સીરિઝમાં બતાવશે દમ

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ લેનાર એડમ ઝમ્પા સીરિઝમાં રમશે

Pic Credit - ICC cricket 

ફાઈનલમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર ટ્રેવિસ હેડ T20 સીરિઝમાં બતાવશે દમ

Pic Credit - ICC cricket 

વિકેટ કીપર જોશ ઈંગ્લિસ ભારત સામે T20 સીરિઝમાં ભાગ લેશે

Pic Credit - ICC cricket 

ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનીસ ભારતમાં જ રોકાશે અને T20 સીરિઝ રમશે

Pic Credit - ICC cricket 

સીન એબોટ ભારત સામે  T20 સીરિઝમાં  રમતો જોવા મળશે

હરભજન સિંહે ઉડાવી  અનુષ્કા-આથિયાની મજાક, LIVE મેચમાં ભજ્જીએ  શું કહ્યું?