વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે સાયન્સ સિટીની મુલાકાત લીધી

 September 2023

Photos - instagram 

PM મોદીએ સાયન્સ સિટીની તેમની મુલાકાતની શરૂઆત રોબોટિક્સ ગેલેરીથી કરી હતી

Photos - instagram 

મુલાકાત દરમ્યાન PM એ રોબોટિક ટેક્નોલોજી વિશે માહિતી મેળવી. 

Photos - instagram 

વડાપ્રધાન સહિત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Photos - instagram 

આ મુલાકાત દરમ્યાન રોબોટના આગામી ઉપયોગ અંગે પણ PM એ અવલોકન કર્યું હતું.

Photos - instagram 

રોબોટિક્સ ગેલેરી ખાતે રોબોટિક્સની અપાર શક્યતાઓ ઉજ્જવળ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.

Photos - instagram 

સાયન્સ સિટી એ 20 એકરમાં ફેલાયેલો પાર્ક છે જેની અંદર નેચર પાર્ક, સાયન્સ સિટી, મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજન પાર્ક વગેરે ઉપલબ્ધ છે.

Photos - instagram 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોબોટે ચા અને સેન્ડવિચ પણ પીરસ્યું હતું. 

Photos - instagram 

મહત્વની વાત છે કે સાયન્સ સિટી એ ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે. 

Photos - instagram 

સોમનાથ મંદિર ખાતે વિધાર્થીઓએ માટીના ગણેશ બનાવ્યા