આ છે Mr. Loyal, વર્ષોથી IPLની એક જ ટીમ માટે મચાવી રહ્યા છે ધમાલ 

PC - IPL 

દુનિયાના સૌથી લોકપ્રિય ક્રિકેટ વિરાટ કોહલી વર્ષ 2008થી RCB માટે રમે છે

PC - IPL 

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આઈપીએલમાં માત્ર MI માટે રમ્યા છે

PC - IPL 

પોલાર્ડ વર્ષ 2020થી મુંબઈ ઈન્ડિયન્સ માટે મુખ્ય પિલર બનીને રમ્યો છે

PC - IPL 

મિશેલ મૈક્લેનાઘન આઈપીએલમાં વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો

PC - IPL 

લસિથ મલિંગા 11 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે

PC - IPL 

જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યા બાદ ટીમનો સાથ છોડયો નથી

PC - IPL 

શેન વોર્ન આઈપીએલની શરુઆતથી જ રાજસ્થાન માટે રમ્યો હતો

PC - IPL 

રિષભ પંત દિલ્હી કેપિટલ્સ માટે એક સંપત્તિ બની ગયો છે

PC - IPL 

શોન માર્શ વર્ષોથી કિંગ્સ ઈલેવન પંજાબનો મહત્વનો ભાગ છે

PC - IPL 

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ કેવી રીતે બદલવી, આ છે રીત