આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી

02 Dec 2023

Pic credit - Getty

ભારત માટે રોહિત શર્માએ ટી20માં 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

પાકિસ્તાન માટે બાબર આઝમે 49 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

નેપાળ માટે કુશલ મલ્લાએ 34 બોલમાં ટી20 સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

દિલશાને 55 બોલમાં શ્રીલંકા માટે સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

બાંગ્લાદેશ માટે તમીમ ઈકબાલે 60 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

Hazratullah zazaiએ અફગાનિસ્તાન માટે 42 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

જોશ, એરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવલે ઓસ્ટ્રેલિયા માટે 47 બોલમાં ટી20 સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

લિવિંગસ્ટોનને ઈંગ્લેન્ડ માટે 42 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

ન્યુઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સે 46 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

ડેવિડ મિલરે સાઉથ આફ્રીકા માટે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

વેસ્ટ ઈન્ડિઝ માટે જોહન્સને 39 બોલમાં ટી20 સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

kj o'brienએ આયરલેન્ડ માટે 53 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

Max O Dowdએ નેધરલેન્ડસ માટે ટી20માં 59 બોલમાં સેન્ચુરી ફટકારી હતી

Pic credit - Getty

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ