04 જાન્યુઆરી 2024

રણજી ટ્રોફી રમી બનશે ખેલાડીઓ કરોડપતિ!

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

5 જાન્યુઆરીથી  રણજી ટ્રોફી 2023-24 શરૂ

Pic Credit - BCCI 

ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ

Pic Credit - BCCI 

રણજી ટ્રોફીમાં  પ્રદર્શનના આધારે મળે છે  ટીમ ઈન્ડિયામાં સ્થાન

Pic Credit - BCCI 

એક સમયે રણજી ટ્રોફી  IPL જેટલી જ ફેમસ હતી

Pic Credit - BCCI 

રણજી ટ્રોફીમાં રમી  ખેલાડીઓ કરે છે  લાખોની કમાણી

Pic Credit - BCCI 

40થી વધુ રણજી મેચ રમનારને એક મેચના એક દિવસના  મળે છે 60 હજાર

Pic Credit - BCCI 

એક રણજી મેચ ચાર દિવસની હોય છે મતલબ ખેલાડી અઢી લાખ રૂપિયા કમાઈ છે

Pic Credit - BCCI 

દસ રણજી મેચ રમી  ખેલાડી બની શકે છે  કરોડપતિ

પહેલી ટેસ્ટમાં ફ્લોપ રહેલ પ્રસિદ્ધ કૃષ્ણાને રોહિત શર્માએ બીજી ટેસ્ટમાં જાળવી રાખ્યો