ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાનો છોડ ઉગાડી શકાય

Courtesy : Pinterest

22 February, 2024 

છોડ વાવવા અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું

ભેજ વગરની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો

 કુંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ લીલા મરચાના બીજ નાખો

ધ્યાનમાં રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ

છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો

લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે

આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો

 સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ