કચ્છની આ જગ્યાઓ તમે નથી જોઈ તો તમે કંઈ નથી જોયું

31 Dec 2023

Pic credit - Freepik

કચ્છમાં જઈને આ બધી સુંદરતાની સાથે જો તમે નમકનું રણ નથી જોયું તો તમે શું જોયું?

નમકનું રણ

આ મહેલમાં સુંદર વાસ્તુકળા જોવા મળે છે. વાતાવરણને ખુશનુમા બનાવે છે. 

આઈના મહેલ

ઈતિહાસમાં આ પ્રાચીન નગરોથી પણ પહેલા નિર્માણ થયું છે, જેના અંશો આજે પણ ધોળાવીરામાં રહેલા છે

ધોળાવીરા

આ જગ્યાએ તમને રાજપુત સ્થાનથી લઈને મુગલ કાળ સુધીનો ઈતિહાસ રુબરૂ જોવા મળશે

કચ્છ મ્યુઝિયમ

આ અભ્યારણ, જેને ત્યા રહેતા લોકો 'ફ્લેમિંગો સિટી' કહે છે. આ ભારત અને પાક બોર્ડર પર આવેલું છે અને તે ફેમસ છે.

કચ્છ રણ વન્યજીવ અભ્યારણ્ય

કચ્છ, ગુજરાતમાં આવેલા નારાયણ સરોવરની સુંદરતા જોવાલાયક છે.  મન પ્રફુલ્લિત કરી દે છે. 

નારાયણ સરોવર અભ્યારણ્ય

કચ્છ જતા હોય તો આ ઘુડખર અભ્યારણ્ય જોવાનું ન ચૂકશો. 

ભારતીય ઘુડખર અભ્યારણ્ય

આ બીચની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે. ત્યાં લોકો વેકેશન માણવા જતા હોય છે. 

માંડવી બીચ 

'હવે તે તમારાથી ગળા સુધી આવી ગયા છે'-આ વાતોથી ખબર પડશે