કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ 

30 Nov 2023

2 ડિસેમ્બર 2023થી પ્રો કબડ્ડી ટૂર્નામેન્ટ શરુ  થઈ રહી છે

કબડ્ડી પ્લેયર્સમાં ગજબની સ્ફૂર્તી જોવા મળે છે

કબડ્ડી પ્લેયર્સ ખાસ પ્રકારની ડાયટ ફોલો કરે છે

મસલ્સ માટે પ્રોટીનની જરુરત હોય છે, કેટલાક લોકો તેના માટે પ્રોટીન પાઉડરનો સહારો લે છે

પ્રોટીન પાઉડર સિવાય પણ કેટલાક ફૂડથી મસલ્સ બનાવી શકાય છે

મસલ્સ માટે ડાયટમાં ચિકન, ઈંડા, ઝીંગા સામેલ કરી શકો છો

સોયાબીનમાં રહેલા કાર્બોહાઈડ્રેટની મદદથી પણ વજન વધારી શકાય છે

પનીર અને ચણા જેવા દેશી ફૂડની મદદથી પણ કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી મેળવવામાં મદદ મળે છે

પાકિસ્તાનની પૂર્વ મહિલા ખેલાડીએ તેના પતિનો બદલી નાખ્યો છે ધર્મ

20 નવેમ્બર 2023

Pic Credit- insta