પાકિસ્તાનની પૂર્વ મહિલા ખેલાડીએ તેના પતિનો બદલી નાખ્યો છે ધર્મ

20 નવેમ્બર 2023

Pic Credit- insta

પૂર્વ પાકિસ્તાની વેઈટલિફ્ટર મરિયમ નસીમે તેના પતિને ઈસ્લામમાં કર્યો છે કન્વર્ટ

તેણે ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો, જેમાં આ વાત સામે આવી

મરિયમ નસીમ, જેણે વેઈટલિફ્ટિંગમાં પોતાની કુશળતા સાબિત કરી છે, તે હવે ઓસ્ટ્રેલિયામાં રહે છે.

મરિયમ નસીમે વેઈટલિફ્ટિંગની ઘણી ઈવેન્ટ્સમાં જીત્યા છે મેડલ

તે આ રમતમાં તેની સફળતાનો શ્રેય તેના પરિવારને આપે છે.

મરિયમ ઓસ્ટ્રેલિયામાં એક મજબૂત મુસ્લિમ મહિલા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવા માગે છે

મરિયમ નસીમ લગભગ દોઢ દાયકાથી ઓસ્ટ્રેલિયામાં રહે છે 

મરિયમ નસીમ ઓસ્ટ્રેલિયામાં એક મોટી બેંકમાં કરે છે કામ

વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મલાઈકા અરોરાની ગ્લેમર્સ સ્ટાઈલ, જુઓ ફોટો