કયા વિટામિનની ઉણપથી થાય છે પિમ્પલ્સ ?

Courtesy : Socail Media 

06 January, 2023 

પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે કેટલાક લોકોના ચહેરા પર પિમ્પલ્સ વારંવાર દેખાય છે. પિમ્પલ્સના કારણે ચહેરા પર ડાઘ-ધબ્બા રહી જાય છે.

Courtesy : Socail Media 

વ્યસ્ત જીવનશૈલીના કારણે કેટલાક લોકો પોતાના આહાર પર ખાસ ધ્યાન નથી આપી શકતા અને તેના કારણે અવાર નવાર પિંપલ્સ થાય છે

Courtesy : Socail Media 

મોટાભાગે લોકો પિમ્પલ્સ દેખાતા ફોડી નાખે છે પરંતુ તે કેમ વારંવાર થાય છે શું તેના વિશે જાણો છો?

Courtesy : Socail Media 

ચહેરા પર પિમ્પલ્સ થવા સામાન્ય વાત છે, પરંતુ જો તમને વારંવાર પિમ્પલ્સ થતા હોય તો તેનું કારણ વિટામિનની ઉણપ હોઈ શકે છે

Courtesy : Socail Media 

વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને કારણે ચહેરા પર વારંવાર પિમ્પલ્સ દેખાય છે. 

Courtesy : Socail Media 

આ સાથે વિટામિન ડીની ઉણપને કારણે, તમારા ચહેરા પર પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ સાથે ફાઇન લાઇન્સ જોવા મળે છે.જેના માટે તમારે સવારે સૂર્યપ્રકાશ લેવો

Courtesy : Socail Media 

તંદુરસ્ત અને ચમકતી ત્વચા માટે વિટામિન સી જરૂરી છે. વિટામિન સી શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે, જે ત્વચામાં કુદરતી ચમક લાવે છે. 

Courtesy : Socail Media 

આ ઉણપને પૂરી કરવા માટે તમારા આહારમાં ખાટાં ફળોનો સમાવેશ કરો.

Courtesy : Socail Media 

ડિનરમાં ના ખાવા જોઈએ આ શાકભાજી, જાણો કારણ

Courtesy : Socail Media