આ શાકભાજી રાતના ભોજનમાં ના ખાવા જોઈએ, જાણો કેમ

Courtesy : Socail Media 

05 January, 2023 

સ્વસ્થ રહેવા માટે શાકભાજી ખાવું ખુબ જ જરૂરી છે. શાકભાજી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે

Courtesy : Socail Media 

પણ તેમ છત્તા કેટલાક શાકભાજી એવા છે જેનું સેવન રાત્રીના સમયે એટલે કે ડિનરમાં ના કરવું જોઈએ.

Courtesy : Socail Media 

રાત્રે સૂતા પહેલા લસણ ખાવાનું ટાળો. તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે તમને પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને અપચોની ફરિયાદ કરી શકે છે.

Courtesy : Socail Media 

 બ્રોકોલી ખૂબ જ હેલ્ધી છે, પરંતુ તેમાં ટ્રિપ્ટોફેન નામનું કમ્પાઉન્ડ હોય છે અને તે ફાઈબરથી ભરપૂર હોય છે તેથી તેને ઝડપથી પચાવી શકાતું નથી.

Courtesy : Socail Media 

શિયાળામાં મળતા વટાણા ખુબ જ પૌષ્ટિક છે પણ તેમાં ફાઈબર અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે જેથી રાતે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે

Courtesy : Socail Media 

શક્કરિયા સુપરફૂડ કહેવામાં આવે છે પણ તેમાં  ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે જેનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. 

Courtesy : Socail Media 

ટામેટા એસિડિક હોય છે જેના કારણે તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ.

Courtesy : Socail Media 

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે, રાત્રે કાચી ડુંગળી ખાવાથી તમારી ઊંઘ પર અસર પડી શકે છે.

Courtesy : Socail Media 

એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલો ખોરાક ના ખાતા, થશે ગંભીર બિમારીઓ

Courtesy : Socail Media