8 October 2023

Courtesy : Somnath Trust

સોમનાથ તીર્થની ચોપાટી પર ગટરનું ગંદુ પાણી ભળતા યાત્રિકો પરેશાન

સોમનાથ તીર્થની ચોપાટી પર ઠલવાઈ રહ્યુ છે પ્રભાસ પાટણ શહેરની ગટરનું ગંદુ પાણી

ચોપાટી પર ફરવા આવતા યાત્રિકો સોમનાથ ગંદુ પાણી છોડવાથી નારાજ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગટરનું પાણી છોડવા મુદ્દે ટ્રસ્ટના અધ્યક્ષ, પીએમ નરેન્દ્ર મોદીને રજૂઆત

ટ્રસ્ટી અમિત શાહ અને પાલિકાને પણ ચોપાટી પર ગંદુ પાણી ન છોડવા કરાઈ છે રજૂઆત

તાકીદે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે વેરાવળ સંયુક્ત નગરપાલિકા આ બાબતે યોગ્ય કરે તેવી વિનંતિ કરાઈ

રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના મળતા ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ

ભૂગર્ભ ગગટર મળતા ટૂંક સમયમાં ગટર કનેક્શન ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર સાથે જોડાશે

જો કે આ સમય ક્યારે આવશે તે બાબતે યાત્રિકોમાં આશંકા, સત્વરે કામગીરી પૂર્ણ થાય તેવી સેવી રહ્યા છે આશા

રાજવી પરિવારની સભ્ય છે ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે, જુઓ Photos