27 નવેમ્બર 2023

જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન

Pic Credit - Social Media 

અમદાવાદ ખાતે ઝવેરીલાલ મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા

Pic Credit - Social Media 

28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે

Pic Credit - Social Media 

ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા

Pic Credit - Social Media 

પત્રકારત્વના અને સાહિત્ય ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

Pic Credit - Social Media 

ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા

Pic Credit - Social Media 

વર્ષ 2018માં ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

Pic Credit - Social Media 

2001ના ભૂકંપ અને 1998ના કચ્છના વાવાઝોડાની તસ્વીરો ઝવેરીલાલે કેમેરામાં કંડારી હતી

Pic Credit - Social Media 

ઝવેરીલાલે ગુજરાત રાજ્યના 14 મુખ્યમંત્રીઓ તેમણે જોયા છે

Pic Credit - Social Media 

તેઓ 13 મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ માટે પ્રખ્યાત હતા

Pic Credit - Social Media 

મોહમ્મદ શમીએ અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો કેમ