26 નવેમ્બર 2023

મોહમ્મદ શમીએ અમિત શાહ સાથે કરી મુલાકાત

Pic Credit - Social Media 

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 માં શાનદાર બોલિંગને લઈ ચર્ચામાં છે

Pic Credit - Social Media 

ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ તેના ઈન્ટરવ્યુ અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે

Pic Credit - Social Media 

આ દરમિયાન, શમી દિગ્ગજ બીજેપી નેતા અનિલ બલુનીના દિલ્હીના ઘરે ઈગાસ ફેસ્ટિવલની ઉજવણી કરવા પહોંચ્યો હતો

Pic Credit - Social Media 

આ ઈવેન્ટમાં ભારતીય બોલરો પીળા જેકેટ, લાલ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા જોવા મળ્યા હતા

Pic Credit - Social Media 

મોહમ્મદ શમીએ આ ઇવેન્ટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે

Pic Credit - Social Media 

આ દરમ્યાન શમી પ્રખ્યાત બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલને પણ મળ્યો 

Pic Credit - Social Media 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા

Pic Credit - Social Media 

આ દરમિયાન શમી, અમિત શાહને મળ્યો અને તસવીરો શેર કરી 

Pic Credit - Social Media 

શમીએ ભારત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચમાં સાત મેચ રમી હતી, જેમાં તેણે 24 વિકેટ ઝડપી હતી

Pic Credit - Social Media 

અંબાણી બનશે અદાણીના ભાડુઆત, જાણો કારણ

Pic Credit - Social Media