જો તમે NSPમાં દર મહિને રૂ 5000 રોકાણ કરો છો, તો તમને નિવૃતિ સમયે કેટલું પેન્શન મળશે ?

નિવૃતિના આયોજન માટે NPSને શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે, પરંતુ તેની ગણતરી અગાઉથી સમજવી જરૂરી છે.

જો તમે 30 વર્ષની ઉંમરથી દર મહિને 5000 રૂપિયા જમા કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમે કુલ 18 લાખ રૂપિયા ભેગા કરી શકશો. 

30 વર્ષમાં 95,96,627 રૂપિયાના વ્યાજ સાથે, તમારુ કુલ કોર્પસ 1,13,96,627 રૂપિયા થશે, પરંતુ પેન્શન કેટલું હશે ? 

ધારો કે નિવૃતિ સમયે તમે વાર્ષિક યોજનામાં 40% રકમનું રોકાણ કરો છો, જેના પર તમને લગભગ 8% વ્યાજ મળે છે. 

આ કિસ્સામાં તમરું વાર્ષિક પેન્શન આશરે રૂ 3,64,692 હશે, જેનો અર્થ છે કે તમને દર મહિને આશરે રૂ 30,391 નું પેન્શન મળશે. 

ધારો કે નિવૃતિ સમયે, તમે વાર્ષિક યોજનામાં 100% રકમનું રોકાણ કરો છો જેના પર તમને લગભગ 8% વ્યાજ મળે છે. 

આ કિસ્સામાં, તમારું વાર્ષિક પેન્શન આશરે રૂ 9,11,730 હશે, જેનો અર્થ છે કે તમને દર મહિને આશરે રૂ 75,977 નું પેન્શન મળશે. 

જાણો કયા Mutual Fundએ આપ્યું સૌથી વધારે રિટર્ન ?