છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે ફુગાવાને સરળતાથી હરાવીને 8.62 ટકાની સકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે.

કેટલીક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ આ સમયગાળા દરમિયાન 35 ટકા સુધીનું વળતર આપ્યું

આ મ્યુચ્યુઅલ ફંડ 'ડાયરેક્ટ ગ્રોથ' પ્લાન હેઠળ 'હાઈ રિસ્ક' અને 'વેરી હાઈ રિસ્ક'ની શ્રેણીમાં હતા

Quant સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ પ્લાન ગ્રોથે છેલ્લા એક વર્ષમાં 37.74%ની વૃદ્ધિ નોંધાવી છે. આ યોજના માટે લઘુત્તમ SIP રકમ દર મહિને રૂ 1,000 છે

ICICI Prudential કોમોડિટીઝ ફંડ ડાયરેક્ટ ગ્રોથે છેલ્લા એક વર્ષમાં 20.58 ટકાનું વળતર આપ્યું છે. ન્યૂનતમ એસઆઈપી રકમ 100 રૂપિયા છે

નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથે છેલ્લા એક વર્ષમાં 33.43 ટકા વળતર આપ્યું છે. ન્યૂનતમ એસઆઈપી રકમ 100 રૂપિયા છે

AXIS સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથે છેલ્લા એક વર્ષમાં 20.36 ટકાનું વળતર આપ્યું છે. ન્યૂનતમ SIP રકમ રૂ. 100 છે

HDFC સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથે છેલ્લા એક વર્ષમાં 37.63 ટકા વળતર આપ્યું છે. તેની લઘુત્તમ SIP રકમ 100 રૂપિયા છે

SIPમાં રોકાણ કરતી વખતે આ 5 ભૂલોથી બચો