ટેન્શન વિના હોમ લોન થઈ જશે  પૂરી, આ ટિપ્સથી થશે ફાયદો

13   April, 2024

ઘણીવાર લોકો EMI પર ઘર ખરીદે છે.

આ જ કારણ છે કે લોકો EMIને લઈને ચિંતિત રહે છે.

દર મહિને ભારે EMI ચૂકવવી સરળ નથી.

પરંતુ યોગ્ય આયોજનથી આ કામ સરળ બનશે.

EMI રકમ ઘટાડીને સમયગાળો વધારી શકાય છે.

જો તમારો રિપેમેન્ટ રેકોર્ડ સારો છે તો લોન ટ્રાન્સફર કરાવો.

જ્યારે પણ તમારી પાસે વધારાના પૈસા હોય, પ્રીપેમેન્ટ કરો, તેનાથી EMI ઘટશે.

લોનનું રિસ્ટ્રક્ચર કરવાથી EMI વધશે પરંતુ લોન ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

ઇનહેન્ડ સેલરીના 20 થી 25 ટકાની આસપાસ જ EMI રાખો.