લૉ ગાર્ડન વિસ્તારમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો
07 October 2023
નાના બાળકોથી લઈ મોટેરાના વિવિધ ટ્રેડિશનલ આઉટ ફીટનું થાય છે વેચાણ
યુવાનો અને મોટેરાઓ માટે ટ્રેડિશનલ કોસ્ચ્યુમની વિશાળ રેન્જ
બજારમાં જોવા મળે છે નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા
ચણીયા ચોળીની વિશાળ શ્રેણી પણ બજારમાં ઉપલબ્ધ
કચ્છી વર્ક, રબારી વર્ક, અફઘાની વર્કનો જોવા મળે છે ટ્રેન્ડ
યુવાનોમાં ક્રેઝ છે તેવી પાઘડીમાં જોવા મળે છે અનેક ડિઝાઇન
ધોતી, મોજડી, કેડીયા, કમર બંધનું પણ થાય છે વેચાણ
ઈમીટેશન જ્વેલરીના હાર, કમરબંઘ, હાથના પોચા, બંગડીઓ, માગ ટીકાનું વેચાણ
અવનીત કૌરના ગ્લેમર્સ લુકે સોશિયલ મીડિયામા મચાવી ધૂમ
06 October 2023
Photos - instagram
અહીં ક્લિક કરો