અવનીત કૌરના ગ્લેમર્સ લુકે સોશિયલ મીડિયામા મચાવી ધૂમ
06 October 2023
Photos - instagram
અભિનેત્રી અવનીત કૌર આ દિવસોમાં રોમમાં વેકેશન માણી રહી છે.
Photos - instagram
આ દરમ્યાન અવનીત કૌર સતત પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી જોવા મળે છે.
Photos - instagram
હાલમાં અવનીત કૌરે શેર કરેલા ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
Photos - instagram
અવનીત કૌરના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.
Photos - instagram
આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, અવનીત કૌરે કેપ્શન પણ લખ્યું છે.
Photos - instagram
અવનીત કૌર બ્રાઉન અને બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
Photos - instagram
અવનીત ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલમાં જોવા મળે છે.
Photos - instagram
અવનીત કોર હમેશા પોતાના બોલ્ડ લુક સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે.
Photos - instagram
અવનીત કૌર અત્યાર સુધી ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે.
Photos - instagram
ગ્રીન ડ્રેસમાં નેહા મલિકનો કિલર લૂક
Learn more