દક્ષિણ કોરિયામાં પૈસા ચૂકવીને લગ્નમાં મહેમાનોને બોલાવવામાં આવે છે.

દક્ષિણ કોરિયાના લગ્નોમાં વધુ લોકોને આમંત્રિત કરવામાં આવે છે.

આમ કરવાથી સમાજમાં તેમની લોકપ્રિયતા જળવાઈ રહે છે.

દક્ષિણ કોરિયામાં આવી ઘણી એજન્સીઓ છે.

ભાડે રાખેલા મહેમાનોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે.

મહેમાનનું ભાડું 20 ડોલર નક્કી કરવામાં આવ્યુ છે.