એવી ઘણી ઇમારતો છે જે તેમના આર્કિટેક્ચર માટે જાણીતી છે

દુનિયામાં એક ઈમારત એવી પણ છે જે ચંદ્ર પરથી પણ દેખાય છે

રોમાનિયાનું સંસદ ભવન એવું છે જે ચંદ્ર પરથી પણ જોઈ શકાય છે

સંસદ ભવનને રોમાનિયાના અંતિમ તાનાશાહ Nicolae બનાવ્યું હતું

ઈમારત બનાવવા માટે ત્રણ ખરબ રૂપિયા અને વીસ લાખ મજૂરની જરૂર પડી હતી

તેની દિવાલ 8 મીટર ઊંચી છે અને તે લાખો ચોરસ મીટરમાં ફેલાયેલી છે