13/11/2023

ગીર સોમનાથમાં દિવાળીના પર્વની વિશેષ રીતે ઉજવણી

સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા રાખવામાં આવી હતી

નૃત્ય મંડપ ખાતે શિવજીના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની 

શ્રી રામ મંદિરમાં રંગોળી, દીપમાળા, મહાપૂજા, મહાઆરતી, ત્રિશોંપચાર પૂજનના કાર્યક્રમ

ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ,માતા લક્ષ્મી,ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું

ડિજિટલ રીતે પણ ભક્તોને પૂજામાં જોડવામાં આવ્યા હતા

લક્ષ્મીજીની ઓનલાઈન  પૂજા રાખવામાં આવતી હતી

પૂજન થયેલા રોજમેળને ભક્તોના સરનામા પર મોકલવાની વ્યવસ્થા કરાઇ

સોમનાથ ટ્રસ્ટનું લક્ષ્મી પૂજન ટ્રસ્ટના સચિવના હસ્તે કરવામાં આવ્યું હતું

12/11/2023

છેલ્લી માસિક શિવરાત્રીની સોમનાથ મંદિરમાં કરાઈ ઉજવણી