શું તમે પણ લાંબા સમયથી Paytm શેરોમાં ફસાયેલા છો, હવે તમારા સારા દિવસો પાછા આવી શકે છે
22 ઓગસ્ટના રોજ Paytmના શેર એક તબક્કે 4 ટકા સુધી ચઢ્યા હતા પરંતુ તે પછી થોડો નીચે આવ્યા હતા.
છેલ્લા એક મહિનામાં Paytmના શેરમાં લગભગ 7 ટકાનો વધારો થયો છે.
જ્યારે છેલ્લા 6 મહિનામાં Paytm સ્ટોકમાં 40 ટકાનો વધારો થયો છે.
Paytm શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં 60 ટકા સુધીનું સુંદર વળતર આપ્યું છે.
Paytmના શેરમાં ઉછાળો આવ્યો કારણ કે કંપની આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર સ્ટેક બનાવવા માટે AIમાં રોકાણ કરી રહી છે
Paytm CEO વિજય શેખર શર્માએ કહ્યું કે, અમે ભારત-સ્કેલ AI સિસ્ટમ બનાવી રહ્યા છીએ
આ AIની મદદથી નાણાકીય સંસ્થાઓને જોખમ અને છેતરપિંડીથી બચાવી શકાય છે.
અગાઉ, Paytm બોસ વિજય શેખરે કહ્યું હતું કે, હવે કંપનીનું ધ્યાન પોજીટિવ કેશ ફ્લોને વધારવા પર છે.
Suzlonનો શેર બન્યો રોકેટ, 5 દિવસમાં 14 ટકાનો વધારો
અહીં ક્લીક કરો